Biography Education

Who is Umashankar Joshi Biography – Jivani in Gujarati 2022

Who is Umashankar Joshi Biography - Jivani in Gujarati 2022

ઉમાશંકર જોષી :-Umashankar Joshi Biography

-સૌ પ્રથમ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જીતનાર ગુજરાતી .
 “નિશીથ’ કાવ્યસંગ્રહ માટે ઈ.સ.1967માં.

આ ઉપરાંત ઈ.સ.1939માં રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ઈ.સ.1947માં નર્મદ સુવર્ણચંદ્ર પ્રાપ્ત થયો હતો.

◆મૂળનામ :- ઉમાશંકર જેઠાલાલ જોષી.
◆ઉપનામ/તખલ્લુસ :- “વાસુકિ”
◆બિરૂદ/ઓળખ:- “વિશ્વશાંતિના કવિ.”
◆માતા :- નવલબેન.
◆ પિતા :- જેઠાલાલ.
◆ જન્મ :- ઈ.સ.1911માં.
◆જન્મસ્થળ :- બામણા. જિ.સાબરકાંઠા.

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment

%d