Now let’s discuss about the Upcoming Examination of the Top 25 Question for Government Head Clerk Exam 2021.
1. અમર્ત્યસેન ને ક્યાં ક્ષેત્ર માં નોબલ પુરસ્કાર મળ્યું? જવાબ-> અર્થશાસ્ત્ર ના ક્ષેત્ર માં(1998 માં )
2. અમર્ત્યસેન ને ભારતરત્ન ક્યારે મળ્યું? જવાબ-> 1999 માં
3. પશ્ચિમબંગાળ ના મુ.મંત્રી કોણ છે? જવાબ-> મમતા બેનર્જી
4. ભારત ના સર્વોચ્ચ અદાલત ના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? જવાબ-> હરિલાલ જયકિશનદાસ કડિયા
5. હાલમાં MSME ના ઉદ્ઘાટન કોને કર્યું? જવાબ-> નરેન્દ્ર મોદી
6. MSME નું પૂરું નામ શું છે? જવાબ-> Micro, Small & Medium Enterprises
7. હાલમાં MSME નું આયોજન ક્યાં થયું હતું? જવાબ-> નવી દિલ્લી માં
8. ભારત માં કેટલા એવા રાજ્ય છે જેમાં બધાજ ઘર માં વીજળી ની સુવિધા છે? જવાબ-> 8
9. બિહાર ના મુખ્યમંત્રી કોણ છે? જવાબ-> નિતિશ કુમાર
10. મેથિલી,સાંથાલિ, બોડો, ડોગરિ ભાષા ક્યાં બંધારણીય સુધારા માં ઉમેરવામાં આવી ? જવાબ-> 92 મો બંધારણીય સુધારા માં
11. બિહાર ના હાલના રાજયપાલ કોણ છે? જવાબ-> લાલજી ટંડન
12. નાલંદા વિશ્વવિધ્યાલય ની સ્થાપના કોને કરી હતી? જવાબ-> કુમારગુપ્ત
13. ભગવાન બુધ્ધ ને જ્ઞાન ની પ્રાપ્તિ ક્યાં થયી હતી ? જવાબ-> ગયા નામના સ્થળે
14. સમેત શિખર ક્યાં આવેલું છે? જવાબ-> બિહાર માં
15. પટણા નું જૂનું નામ શું છે? જવાબ-> પાટલિપુત્ર
16. બિહાર નો દુખ કે સોક તરીકે કયી નદી પ્રખ્યાત છે? જવાબ-> કોસી નદી
17. INS નું પૂરું નામ શુ છે? જવાબ-> INDIAN NEAVY ship
18. થોડા સમય પહેલા ક્યાં ins ને નોકાદળ માથી ફરજ મુક્ત કરવામાં આવી? જવાબ-> INS વિરાટ
19. લખનૌ ક્યાં નદી કિનારે છે? જવાબ-> ગોમતી નદી કિનારે
20. વસ્તી ની દ્રષ્ટિ ઉત્તર પ્રેદેશ ક્યાં સ્થાન મેળવે છે? જવાબ-> પ્રથમ
21. ક્યાં રાજ્ય સોથી વધૂ રાજ્યો ની સાથે સીમાઑ ધરાવે છે? જવાબ-> ઉત્તરપ્રેદેશ ( 8 રાજ્યો સાથે)
22. હાલમાં રેલ મંત્રી કોણ છે? જવાબ-> પિયુષ ગોહેલ
23. સોપ્રથમ સેવન સ્ટાર રેલ્વે હોટલ ક્યાં બની રહ્યો છે? જવાબ-> ગાંધીનગર માં
24. હાલમાં સુપ્રીમ કોર્ટ ના કેટલા નવા જજો ની નિમણૂક થયી? જવાબ-> 4
25. સુપ્રીમ કોર્ટ માં કેટલા ન્યાયધીશ હોય છે? જવાબ-> 31 (1 મુખ્ય અને 30 અન્ય)