Sahityakar ane Temni Krutio – Clerk Materials
- દલપતરામ: ફાર્બસવિરહ, મિથ્યભિમાન
- નર્મદાશંકર દવે (ગુજરાતી ગધ્યના પિતા): મારી હકીકત, રાજયરંગ, મેવાડની હકીકત, પિંગળ પ્રવેશ
- નવલરામ પંડ્યાઃ ભટનુ ભોપાળુ, કવિજીવન, નિબંધરીતિ, જનાવરની જાન
- નંદશંકર મેહતાઃ કરણઘેલો
- ભોળાનાથ સારાભાઈઃ અભંગમાળા
- મહીપતરામ નીલકંઠઃ ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણન, વનરાજ ચાવડો
- રણછોડભાઈ દવેઃ લલિતાદુઃખ દર્શક
- અંબાલાલ દેસાઈઃ શાંતિદાસ
- ગણપતરામ ભટ્ટ: પ્રતાપ નાટક
- અનંતપ્રસાદ વૈષ્ણવઃ રાણકદેવી
- ગોવર્ધાનરામ ત્રિપાઠીઃ સરસ્વતીચંદ્રઃ ભાગ ૧ થી ૪, શ્નેહમુદ્રા, લીલાવત જીવનકલા
- મણિલાલ દ્વિવેદી: કાન્તા, નૃસિંહાવતાર, અમર આશા
- બાલશંકળ કંથારિયાઃ કલાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી
- કેશવલાલ ધ્રુવઃ મેળની મુદ્રિકા, સાહિત્ય અને વિવેચન