Gujarati Govt. Material IMP Exam Material

Revenue Talati Most Important 35 Questions Preparation

Revenue Talati Most Important 35 Questions Preparation

Revenue Talati Most Important 35 Questions Preparation

૧ ઇતિહાસ શું છે?
– સામાજિક વિજ્ઞાન

૨ ઇતિહાસના કેન્દ્રમાં કોણ છે?
– માનવ

૩ માનવ ઇતિહાસનો સૌથી પ્રાચીનતમ દસ્તાવેજ કયો છયે?
– ઋગ્વેદ

૪ અર્થશાસ્ત્ર પુસ્તક કોણે લખ્યું?
– કૌટિલ્ય

૫ ઇન્ડિકા પુસ્તક કોણે લખ્યું?
– મેગેસ્થ્નીસે

૬ રાજતરંગિણી પુસ્તકના લેખક કોણ?
– કવિ કલ્હણ

૭ કઈ સાલમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું?
– ઈ.સ. ૧૪૫૩

૮ નુતન વિચારસરણી કયા લેખકે રજુ કરી?
– વોલ્તેરે (ફ્રેંચ વિચારક)

૯ વૈદિક યુગના ધાર્મિક સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે?
– વૈદિક સાહિત્ય

૧૦ જાદુ, વશીકરણના મંત્રો કયા વેદમાં છે?
– અર્થવવેદ

૧૧ પુરાણો કેટલા છે?
– ૧૮

૧૨ રામાયણના રચયિતા કોણ છે?
– વાલ્મિકી

૧૩ મહાભારતના રચયિતા કોણ છે?
– વેદ વ્યાસ

૧૪ અર્જુનને યુદ્ધભૂમિ પર શ્રીકૃષ્ણે આપેલ ઉપદેશ કયા નામે ઓળખાય છે?
– ભગવદ ગીતા

૧૫ જૈન ધર્મના ગ્રંથો કઈ ભાષામાં લખાયેલ છે?
– અર્ધમાગધી અને સંસ્કૃત

૧૬ જૈન ધર્મ પવિત્ર ગ્રંથો કયા?
– કલ્પસૂત્ર અને ૪૫ આગમો

૧૭ બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો કયા છે?
– ત્રિપિટક

૧૮ પંચતંત્ર અને હિતોપદેશનીવાર્તાઓના લેખક કોણ છે?
– પંડિત વિષ્ણુ શર્મા

૧૯ અવશેષીય સાધનોમાં કયા મહત્વના સાધનો છે?
– સિક્કાઓ

૨૦ કયો બૌદ્ધ યાત્રાળુ ઈ.સ.૫૧૮માં ભારત આવેલો?
– સુંગયુન

૨૧ યુ એન સંગ કેટલા વર્ષની ઉંમરે ભારત આવેલો?
– માત્ર ૨૬ વર્ષની

૨૨ ભારતમાં છેલ્લો ચીની યાત્રાળુ કોણ આવેલો?
– ઇત્સિંગ

૨૩ ફાહિયાનના કયા પુસ્તકમાંથી ભારતની જાહોજલાલીની માહિતી મળે છે?
– ફો-ક્વોકી

૨૪ ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા કોણ હતો?
– ચાર્લ્સ ડાર્વિન

૨૫ સમય પહેલાના યુગને કયા નામે ઓળખવામાં આવે છે?
– પ્રાગ ઐતિહાસિક યુગ

૨૬ લીપી લેખન કલાના પછીના સમયને કયા નામે ઓળખવામાં આવે છે?
– નુતન પાષાણ યુગ

૨૭ સૌપ્રથમ કપિ-માનવનું હાડપિંજર ક્યાંથી મળી આવ્યું છે?
– પેકિંગ (ચીન)

૨૮ માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન કયું છે?
– પુરાતન પાષાણ યુગ

૨૯ પાષાણયુગના હથિયારો શેમાંથી બનાવેલા હોવાનું મનાય છે
– ગુજરાતમાંથી ક્વાર્ટઝાઈટ ખડકમાંથી

૩૦ શાના લીધે માનવ સ્થાયી વસવાટ કરતો થયો?
– ખેતીને લીધે

૩૧ સરોવરમાં બનાવેલા ઝુંપડાના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે?
– સરોવરગ્રામ

૩૨ મોટા રાજ્યતંત્રની વ્યવસ્થા સૌપ્રથમ કયા વિકસી હતી?
– ઈજિપ્ત

૩૩ નુતન પાષાણયુગ પછી કયા યુગની શરૂઆત થઇ?
– ધાતુયુગ

૩૪ માનવીને સૌપ્રથમ કઈ ધાતુ મળી?
– સોનું

૩૫ માનવીને સૌથી છેલ્લે કઈ ધાતુ મળી ?
– લોખંડ

Bonus Questions

♻️ ગ્રામપંચાયતના વડા :- સરપંચ
♻️ ગ્રામપંચાયતના વહિવટી વડા :- તલાટી-કમ-મંત્રી

♻️ તાલુકા પંચાયતના વડા :- પ્રમુખ
♻️ તાલુકા પંચાયતના વહિવટી વડા :- તાલુકા વિકાસ અધિકારી (T.D.O.)

♻️ જિલ્લા પંચાયતના વડા :- પ્રમુખ
♻️ જિલ્લા પંચાયતના વહિવટી વડા :- જીલ્લા વિકાસ અધિકારી (D.D.O.)

♻️ નગરપાલિકાના વડા :- પ્રમુખ
♻️ નગરપાલિકાના વહિવટી વડા :- ચીફ ઑફિસર

♻️ મહાનગરપાલિકાના વડા :- મેયર
♻️ મહાનગરપાલિકાના વહિવટી વડા :- મ્યુનિસિપલ કમિશનર

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment

%d bloggers like this: