Gujarat Gujarati Govt. Material

રાષ્ટ્રપતિની મહત્વપૂર્ણ કલમો – Rastrapatini Mahatvpurn Kalamo in Gujarati 2021

Rastrapatini Mahatvpurn Kalamo 2021

ચાલો આજે Rastrapatini Mahatvpurn Kalamo Vishe જાણીએ

  1. કલમ ૭૨: ગુનેનારને સંપૂર્ણ સજા માફી કે ઘટાડો
  2. કલમ ૮૦: રાજયસભામાં ૧૨ સભ્યોની નિમણૂક કરવાની
  3. કલમ ૮૫: સંસદની બેઠક બોલાવવાની,બંદ કરવાની અને લોકસભાને વિસર્જન કરવાની
  4. કલમ ૮૬: સંસદના બંને ગૃહોને સંબોધન કરવાની
  5. કલમ ૮૭: ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકનું સંબોધન અને પ્રત્યેક નવા વર્ષેની સંસદની પ્રથમ બેઠકને ખાસ સંબોધન કરવાની સત્તા.
  6. કલમ ૧૨૩: જ્યારે સંસદના બંનેમાંથી એકપણ ગૃહની બેઠક મળેલ ન હોય ત્યારે વટહુકમ બહાર પાડવાની સત્તા.
  7. કલમ ૧૪૩: સુપ્રીમ કોર્ટ પાસે સલાહ લેવા માટે
  8. કલમ ૨૬૩:આંતરરાજ્ય સમિતિની રચના
  9. કલમ ૩૩૧: લોકસભામાં 2 એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિમણૂક કરવાની
  10. કલમ ૩૩૮: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ
  11. કલમ ૩૩૮ A: રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ
  12. કલમ ૩૪૦: રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની નિમણૂક
  13. કલમ ૩૪૪:ભાષાપંચની નિમણૂક

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment

%d