Education

Nishtha 3.0 FLN Diksha Portal Module 9 Quiz 2021 Answer Key in Gujarati

Nishtha 3.0 FLN Diksha Portal Module 9 Quiz 2021 Answer Key in Gujarati

Nishtha 3.0 FLN Diksha Portal Module 9 Quiz 2021 Answer Key in Gujarati – પાયાનું સંખ્યાજ્ઞાન

Module 9 પાયાનું સંખ્યાજ્ઞાન

1. નીચેનામાંથી કયો અભિગમ માપન શીખવવા માટે ન હોવો જોઈએ?

જવાબ – શિક્ષક દ્વારા માપનના પ્રમાણભૂત એકમો અને તેમના રૂપાંતરણોનો સીધો પરિચય કરાવવો

2. બાળક સંખ્યાઓને શીખતા પહેલા વસ્તુઓને ક્ષ્રેણીબદ્ધ કરવા માટે સક્ષમ હોવું જોઈએ, કારણ કે ક્રમિકતા એ ….

જવાબ – સંખ્યાને ક્રમમાં મૂકવા સાથે સંબધિત છે.

3. નીચેનામાંથી ક્યો સંખ્યાનો પ્રકાર અને ઉપયોગિતા નથી ;

જવાબ – સૌંદર્યલક્ષી સંખ્યા

4. નીચેનામાંથી કઈ પ્રવુતિઓ બાળકોમાં સ્થળલક્ષી સમજણ

જવાબ – આગળની બાજુબોટલ દોરવી

5. નીચેનામાંથી ક્યુ ગણિતના શિક્ષણના મૂલ્યાંકનનું પરિમાણ નથી?

જવાબ – પ્રક્રિયાગત જ્ઞાન

6. સુદ્રઢ FLN સુનિશ્ચિત કરવા માટે બાળકોનું મૂલ્યાંકન કરવું જોઈએ –

જવાબ – સતત રચનાત્મક પદ્ધતિઓ દ્વારા

7. ક્યારે બાળકને આકાર અને સ્થળની સમજ અર્જિત ન કરવાનું કહેવામા આવે છે?

જવાબ – જ્યારે તે / તેણી સમજ્યા વિના ઘન, ઘનફળ, ગોળાકાર, વગેરે જેવા આકારોનાં નામ લખે છે.

8. પાયાના તબક્કે આકાર શીખવવા માટે નીચેનામાથી કઈ વ્યુરચના સૌથી યોગ્ય છે?

જવાબ – બાળકોને આકારોની સાહજિક સમજ વિકસાવવા માટે પૂરતી તકો આપવી જોઈએ

9. નીચેનામાંથી કઈ સ્થિતિઓ સરવાળો અને બાદબાકીને લગતા શબ્દિક કોયડાઓમાં સામેલ નથી?

જવાબ – વસ્તુઓનું વર્ગીકરણ

10. નીચેનામાંથી કયો મૂલ્યાંકનનો સાચો માર્ગ નથી

જવાબ – યાદશક્તિ આધારિત કસોટી

11. અનુમાન લગાવવો (સબિટાઈજેશન) એટલે શું છે ?

જવાબ – વસ્તુની સંખ્યાને ફક્ત તેમને જોઈને અને વાસ્તવમાં દરેક વસ્તુને ગણ્યા વિના અનુમાન લગાવવાની ક્ષમતા

12. ગણતરીની પ્રક્રિયા દરમિયાન, એક બાળક

જવાબ – સંખ્યાના નામ લખે છે.

13. સામાન્ય રીતે ચાર કે પાંચ વસ્તુઓને ગણતરી કર્યા વિના અનુમાન લગાવવાની ક્રિયાને …….કહેવાય છે.?

જવાબ – અનુમાન લગાવવું (સબિટાઈજેશન)

14. કેટલીક સમાન લાક્ષણિક્તાઓ ધરાવતી વસ્તુઓને એકસાથે રાખવાથી કઈ ક્ષમતા વધે છે.

જવાબ – વર્ગીકરણ

15. નીચેનામાંથી કયો માહિતી નિયમનનો ઘટક નથી ?

જવાબ – માહિતીનું નિર્માણ

16. _____________સંખ્યાઓનો ઉપયોગ વસ્તુઓના સમૂહના કદ જણાવવા માટે થાય છે.

જવાબ – મૂળ સંખ્યાઓ

17. નીચેનામાંથી શું પૂર્વ – શાળાના શિક્ષકોએ ટાળવું જોઈએ?

જવાબ – બાળકોને સંખ્યાની સમજ પહેલા નંબર લખવાનું કહેવું

18. ‘શૂન્ય’ ની સંકલ્પના નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા શ્રેષ્ઠ રીતે રજૂ કરી શકાય છે ?

જવાબ – બાદબાકી

19. નીચેનામાંથી શેનો સમાવેશ આપેલ નિયમ અનુસાર વસ્તુઓના સમૂહને ક્રમ આપવામાં થતો નથી?

જવાબ – વર્ગીકરણ

20. સંખ્યાઓ શીખવવા માટેનો યોગ્ય ક્રમ કયો છે?

  1. ગણતરીની તકો

જવાબ – 1,4,3,2

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment

%d bloggers like this: