Nishtha 3.0 FLN Diksha Portal Module 7 Quiz 2021 Answer Key in Gujarati – પ્રાથમિક ધોરણોમાં બહુભાષી શિક્ષણ
www.banaskantha.online

પ્રાથમિક ધોરણોમાં બહુભાષી શિક્ષણ
- પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN) મિશનની સફળતા માટે, જરુરી છે –
જવાબ : બાળકો માટે પરિચિત ભાષાઓનો ઉપયોગ કરવો
2. L2 શિક્ષણ માટે નીચેનામાંથી કઈ વ્યુરચના પાયાના વર્ષોમાં અસરકારક નથી?
જવાબ : વર્ણમાળા અને પાઠ્યપુસ્તકમાંથી પાઠ ગોખવા
3. નીચેનામાંથી કયું મિશ્ર ભાષાના ઉપયોગનું ઉદાહરણ નથી?
જવાબ : શિક્ષક L2 માં બોલે છે અને બાળકો L2 માં જવાબ આપે છે.
4.આ કોર્સમાં ‘વારલી ચિત્રકાર’ની વાર્તા રજૂ કરવાનો હેતુ શું છે?
જવાબ : જરૂરિયાત મુજબ, એક કરતાં વધુ ભાષાઓમાં બોલવાની ક્ષમતા દર્શાવવી
5. ભાષા શીખવાની “સામાન્ય ભાષા સજ્જતા” પૂર્વધારણા કોણે પ્રસ્તાવિત કરી છે ?
જવાબ : જિમ કમિન્સ
6. ભાષાના શિક્ષણને લગતી માન્યતા પસંદ કરો :
જવાબ : બહુભાષી શિક્ષણમાં, બાળકોની ભાષાઓનો ઉપયોગ અપરિચિત(L2) ભાષાઓ શીખવવાના શિક્ષણશાસ્ત્ર (પેડાગોજી) માં પણ થાય
7. આ કોર્સમાં જે શીખ્યા તેનો સારાંશ આપવા માટે નીચેનામાથી કયું વિધાન શ્રેષ્ઠ છે?
જવાબ : એવા વિસ્તારોમાં જ્યાં બાળકોની ભાષાનો તરત જ શિક્ષણના માધ્યમ તરીકે ઉપયોગ કરી શકતો નથી, તેનો વ્યૂહાત્મક રીતે અને મૌખિક ક્ષેત્રમાં વ્યાપકપણે ઉપયોગ થવો જોઈએ.
8. કઈ પરિસ્થિતિઓમા, લિંક ભાષાનો ઉપયોગ થાય છે ?
જવાબ : જ્યારે કોઈપણ એક સમુદાયની ભાષાને શિક્ષણનું માધ્યમ બનાવવામાં આવે છે.
9. કમલાજી ધોરણ 2 ના વિધ્યાર્થીઓને હિન્દી શીખવવા માંગે છે. તેણીએ નીચેનામાથી કઈ વ્યુરચનાનો ઉપયોગ કરવો જોઈએ ?
જવાબ : વિધ્યાર્થીઓ દ્વારા સમજણના સ્તર મુજબ હિન્દી ભાષાનો ઉપયોગ
10. સંશોધક વૈજ્ઞાનિક વોલ્ફ દલીલ કરે છે કે, ………..
જવાબ : શિક્ષણમાં ભાષા એ બધુ નથી, પરંતુ ભાષા વિના શિક્ષણમાં બધું જ કઈ નથી
11. નીચેનામાથી કયું વિધાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં આપેલ નથી ?
જવાબ : જો બાળકોને તેમની માતૃભાષામાં શીખવવામાં આવે છે, તો તેમની પાસે અન્ય ભાષાઓ શીખવા માટે શાળામાં પૂરતો સમય નથી
12. ‘પ્રથમ ભાષા’ (L1) એટલે કે ………
જવાબ : બાળક જે ભાષા સમજે છે
13. “શિક્ષણ પ્રક્રિયા ધીમે ધીમે પરિચિતથી અપરિચિત તરફ જવી જોઈએ”. આ વિચાર નીચેનામાથી શેમાંજોવા મળી શકે છે;
જવાબ : NCF – 2005
14. જ્ઞાનના નિર્માણમાટે કઈ ભાષા અસરકારક છે?
જવાબ : પરિચિત ભાષા
15. બહુભાષી શિક્ષણ અંગે નીચેનામાથી કયું વિધાન સાચું છે?
જવાબ : બાળકોની ભાષાઓનો ઉપયોગ નવી/અપરિચિત ભાષાઓ શીખવા માટે આધાર (સ્કેફોલ્ડ) તરીકે થાય છે.
16. નીચેનામાથી કયો દ્વિતય ભાષા શીખવવાનો મુખ્ય સિદ્ધાંત નથી ?
જવાબ : શરૂઆતના વર્ષોથી લખવા માટે L2 શબ્દભંડોળનો ઉપયોગ કરવો
17. સર્જનાત્મક જ્ઞાનનું નિર્માણ …………………….ના પુલને પાર કરીને કરી શકાય છે.
જવાબ : પરિચિત ભાષા
18. નીચેનામાથી કયું વિધાન સાચું છે –
જવાબ : વિવિધ ભાષાઓમાં પ્રાવીણ્ય એક પરસ્પર નિર્ભર રીતે વિકસાવવામાં આવે છે.
19. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 બહુભાષિતના સંદર્ભમાં ઉલ્લેખ કરે છે:
જવાબ : શક્ય હોય ત્યાં સુધી, ધોરણ 5 સુધી શિક્ષણનું માધ્યમ એવી ભાષા હોવી જોઈએ જેનાથી બાળકો પરિચિત હોય.
20. બહુભાષિતા એટલે –
જવાબ : એક વ્યક્તિ દ્વારા બે અથવા વધુ ભાષાઓનો ઉપયોગ
I Hope you like the article of the Nishtha 3.0 FLN Diksha Portal Module 7 Quiz 2021 Answer Key in Gujarati Module 5 Quiz 2021 Answer Key in Gujarati , If you like then share to Others,
If any doubt regarding the Answer then Leave comments. we will revert back to you.
Happy Reading, Stay Connected