Nishtha 3.0 FLN Diksha Portal Module 10 Quiz 2021 Answer Key in Gujarati પાયાની_સાક્ષરતા_અને_સંખ્યાજ્ઞાન_માટે_શાળા_નેતૃત્વ
1. આમાંથી કયું શિક્ષણશાસ્ત્રીય નેતૃત્વના માળખાનો ભાગ નથી ?
જવાબ – વિજ્ઞાન પ્રયોગશાળાઓમાં પ્રયોગોને આગળ વધારવા
2. પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનની વિભાવના ___________વર્ષની વયજુથના બાળકોને લાગુ પડે છે.
જવાબ – 3 – 9 વર્ષ
3. નીચેનામાંથી કઈ વર્ગખંડની પ્રથા પાયાની ઉમરના બાળકો માટે વિકાસની દ્રષ્ટિએ યોગ્ય હશે?
જવાબ – ધીમે ધીમે નવી વિભાવનાઓનો પરિચય કરાવવો
4. શાળા વિકાસ યોજના એ શાળા આધારિત પ્રવૃતિ છે જે શાળાના આચાર્ય દ્વારા _________હાથ ધરવામાં આવે છે
જવાબ – વિધ્યાર્થીઓ, શિક્ષકો, માતા-પિતા, સમુદાય અને SMC સભ્યો સાથે સહયોગથી
5. નીચનામાંથી કયું અનુકુલનશીલ નેતાનું લક્ષણ નથી ?
જવાબ – લોકોની વાત ન સાંભળવી
6. શાળાઓ બાળકોના શિક્ષણમાં વિવિધ પરિવારોને કેવી રીતે સામેલ કરી શકતા નથી?
જવાબ – વિધ્યાર્થીઓને માત્ર ગૃહકાર્ય આપીને
7. શિક્ષણશાસ્ત્રીય નેતૃત્વ કરનારે સુનિશ્ચિત કરવું જોઈએ કે શાળાની તમામ પ્રક્રિયાઓમાં __________
જવાબ – બાળક કેન્દ્રમાં છે
8. શાળાના આચાર્યનું કયું લક્ષણ પાયાના તબક્કાના શિક્ષણ માટે યોગ્ય નથી?
જવાબ – આપખુદશાહીપણું/ અધિકારપણું
9. શિક્ષણશાસ્ત્રીય નેતૃત્વ કરનારની ભૂમિકા __________છે.
જવાબ – બાળકો માટેની વિવિધ શિક્ષણશાસ્ત્રીય પદ્ધતિઓ બાબતે શિક્ષકોને માર્ગદર્શન આપવું.
10. શાળાના આચાર્યએ ____________માટે 3 થી 9 વર્ષની વય જુથના બાળકોના મૂલ્યાંકનનું આયોજન કરવું આવશ્યક છે.
જવાબ – તેમની શક્તિ, જરૂરિયાતો અને રુચિઓનું મૂલ્યાંકન કરવા
11. FLNના સંદર્ભમાં વયસ્ક અને બાળક વચ્ચે શું સબંધ હોવો જોઈએ ?
જવાબ – ભયમુક્ત અને આનંદદાયક
12. સબંધિતો (Stakeholders) સાથેની સહયોગી પ્રક્રિયાઓ________ને પ્રોત્સાહિત કરી શકે છે.
જવાબ – વિદ્યાર્થી સંલગ્ન્ન અધ્યયન નિષ્પતિઓ બાબતે વહેચાયેલ જવાબદારી
13. શિક્ષકોએ નવી માહિતીનો પરિચય કરાવવો જોઈએ અને તેને બાળકોની કઈ બાબત સાથે જોડવી જોઈએ?
જવાબ – જે બાળકો પહેલેથી જ જાણે છે
14. શિક્ષણશાસ્ત્રીય નેતૃત્વ _________ને હકારત્મક અસર કરે છે.
જવાબ – બાળકોની શીખવાની ક્ષમતા
15. બાળકોની તર્ક કરવાની અને રોજિંદા જીવનમાં સરળ સંખ્યાત્મક સંકલ્પનાઓનો ઉપયોગ કરવાની ક્ષમતાને __________ના એક ભાગ તરીકે ગણી શકાય
જવાબ – પાયાનું સંખ્યાજ્ઞાન
16. વિઝન વિષે નીંચનમાંથી કયું વિધાન સાચું નથી?
જવાબ – વિઝનની કોઈ નિર્દિષ્ટ સમયમર્યાદા હોતી નથી
17. આમાંથી કયું પરિવર્તનશીલ નેતૃત્વ માટે સાચું નથી?
જવાબ – નાણાકીય વ્યવસ્થાપન
18. 3 થી 9 વર્ષની વય જૂથના બાળકોના શૈક્ષણિક મૂલ્યાંકન માટેની યોગ્ય વ્યુરચનામાંથી એક ____છે.
જવાબ – બાળકોની બહુવિધ પ્રવુતિઓનું અવલોકન
19. નીચનામાંથી કયો શાળા – પરિવાર – સમુદાય વચ્ચેની સામેલગીરીનો પ્રકાર નથી ?
જવાબ – સહભાગી બનવું
20. શાળામાં સવારના આગમનનો સમયગાળો જાળવવા માટે , ધોરણ – 1 ના શિક્ષકે કઈ વ્યુરચના અપનાવવી જોઈએ?
જવાબ – બાળકો માટે નિયમિત આગમન કાર્યોનું આયોજન કરવું, જેમ કે જુથ વાંચન, જેથી તેઓને સમયસર આવવા માટે પ્રોત્સાહિત થાય