Education

Nishtha 2.0 Diksha Portal Module 7 Quiz Answers in Gujarati 2021

Nishtha 2.0 Diksha Portal Module 7 Quiz Answers in Gujarati 2021

Nishtha 2.0 Module 7 – શાળાકીય પ્રક્રિયાઓમાં જેન્ડર નો સમાવેશ

1. નીચેનામાથી ક્યૂ જાતિગમ પ્રથાનું ઉદાહરણ નથી ?

જવાબ : – તમામ જાતિના બાળકો કાઇપણ કરવા સક્ષમ છે.

2. નીચેની કઈ પ્રવુતિઓને પુરુષ પ્રધાન પ્રવુતિ તરીકે માનવામાં આવતી નથી.

જવાબ : – શાળાઓમાં શિક્ષણ

3. નીચેનામાથી ક્યૂ નિવેદન કુમારો / પુરુષો વિષે જાતિગત પ્રથા નથી ?

જવાબ : – કુમારો / પુરુષો રસોઈ કરી શકે છે. અને ઘરની સંભાળ રાખી શકે છે.

4. ભારતીય સમાજમાં સામાજિક નીતિ નિયમો કઈ પ્રણાલી દ્વારા ઘડાય છે.

જવાબ : – પૈતૃક અને મૈતૃક

5. શિક્ષકો કેવી રીતે સવેંદંશીલ વર્ગનું વાતાવરણ પૂરું પાડી શકે ?

જવાબ : – બાળકોની જરૂરિયાતોને માન આપીને તેઓના આંતરિક પક્ષપાતોને દૂર કરવા તથા તેમને યોગ્ય રીતે સાંભળી નિર્ભયતાપૂર્ણ વાતાવરણ ઊભું કરવું.

6. આપણે સંસ્થામાં જાતિય સવેંદનશીલ વ્યવહારોની ખાતરી કેવી રીતે કરીશું ?

જવાબ : – જાતિગમ સબંધિત સામાજિક રીતે રચાયેલા વિચારો, સંસ્થાઓ અને પ્રથાઓ પર પ્રશ્ન કરીને

7. નીચેનામાથી કયું નિવેદન કન્યાઓ/મહિલાઓ વિષેની રૂઢિગત પ્રથાઓ નથી ?

જવાબ : – કન્યાઓ / મહિલાઓ નેતૃત્વ કુશળતા ધરાવે છી. અને કોઈ પણ વ્યવસાયમાં શ્રેષ્ઠતા મેળવી શકે છે.

8. શાળાઓમાં હિંસામુક્ત વાતાવરણનું નિર્માણ કરવા માટે નીચેની કઈ બાબતો મદદરૂપ છે.

જવાબ : – સલામત ભૌતિક માળખા, કડક આચારસહિંતાની નીતિ અને મજબૂત દેખરેખ વ્યવસ્થાપન.

9. નીચેનામાથી ક્યૂ વિધાન જાતિય તફાવતનું સ્વરૂપ નથી.

જવાબ : – પુરુષો અને સ્ત્રીઓને સમાન વેતનની જોગવાઈ

10. નીચેનામાથી ક્યૂ વિધાન મહિલા અધિકારો વિષે સાચું નથી.

જવાબ : – તેમને સમાન અધિકાર મળેલ નથી

11. જાતિગત ભેદભાવ શા માટે ફક્ત સ્ત્રીઓનો પ્રશ્ન ન રહેતા એ સમાજનો પ્રશ્ન છે.

જવાબ : – સ્ત્રીઓ પુરુષો અને (Transgender) એમ તમામના પડકારોનો સામનો કરીને તમામ જાતિના સહિયોગથી સામાજિક રિવાજોનું નિર્માણ થાય તે માટે કાર્ય કરે છે.

12. જાતિગત ________બાબતનો ઉલ્લેખ કરે છે.

જવાબ : – જાતિઓમાં સમાનતાની દ્રષ્ટિએ સંસાધનો તેની તક અને સુવિધાઓની દ્રષ્ટિએ ભેદભાવ ઘટાડીને તમામને સમાનતાની ખાતરી આપવી.

13. જાતિગત સમાનતાનો સિદ્ધાંત _______સૂચવે છે.

જવાબ : – સ્ત્રી, પુરુષ, નાન્યતર તમામ જતી સાથે સમાન કાર્ય પ્રણાલી

14. વર્ગખંડની અંદર કેવા પ્રકારનું શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરવું જોઈએ અથવા હોવું જોઈએ.

જવાબ : – તમામ જાતિના બાળકોની વિભિન્ન જરૂરિયાતો સંતોષાય એ પ્રકારનું શીખવાનું સાહિત્ય તૈયાર થવું જોઈએ.

15. નીચનામાથી ક્યૂ વાક્ય કન્યાઓ અને ટ્રાન્સજેન્ડરસ બાળકોમાં શિક્ષણનું વાતાવરણ અને અલગપણની લાગણીઓને દૂર કરવામાં મદદ કરી શકે છે?

જવાબ : – કન્યાઓ અને ટ્રાન્સજેન્ડર બાળકોનું શિક્ષણ સામગ્રી તેમજ શિક્ષણશાસ્ત્ર પ્રક્રિયાઓમાં હકારાત્મક અને સમાન પ્રતિનિધિત્વ.

16. જાતિગત ભૂમિકા ___________સૂચવે છે.

જવાબ : – સ્ત્રી અને પુરુષ વચ્ચેની શારીરિક ભિન્નતાને આધારે તેમને સૌપવામાં આવેલ ભૂમિકા.

17. નીચેનામાથી ક્યૂ વિધાન એ શિક્ષકની વર્ગખંડની ભૂમિકાનો ભાગ નથી?

જવાબ : – શીખનાર વતી ગૃહકાર્ય કરવું.

18. જાતિગત વિશ્લેષ્ણ એ સમજવામાં મદદ કરે છે.

જવાબ : – સામાજિક સબંધમાં સ્ત્રી, પુરુષ અને નાન્યતર વચ્ચે તફાવત

19. નીચેનામાથી કઈ બાબત લોકશાહી માટે પડકારરૂપ નથી ?

જવાબ : – શિક્ષણની તક પૂરી ન પડાવી.

20. જાતિગત એ સમાવેશી શાળાના પર્યાવરણના નિર્માણ માટે મુખ્ય શિક્ષક નીચેનામાથી ક્યાં પ્રમાણો વિષે ધ્યાન રાખવું જોઈએ?

જવાબ : – તમામ લિંગને એકસમાન તકો પૂરી પાડવી અને સમયાંતરે શાળા કક્ષાએ વાતાવરણનું જેન્ડર ઓડિટ કરવું.

I hope you like the article of the Nishtha 2.0 Diksha Portal Module 7 Quiz Answers in Gujarati 2021

Stay Connected. Happy Reading

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment

%d bloggers like this: