Gujarat Politician of Gujarat

ગુજરાતરાજ્ય નું નવુંમંત્રીમંડળ – Council of Minister in Gujarat September 2021

Council of Minister in Gujarat September 2021

તાજેતરમાં ગુજરાતરાજ્ય ના CHIEF MINISTERબદલાયા. આ પરિવર્તન ની સાથે COUNCIL OF MINISTER પણ બદલાતું હોય છે.COUNCIL OF MINISTERના ચયનમાં “નો રીપિટથીયરી”નો અમલ થયો .ઘણાં નું પત્તું કપાયું અને ઘણાં નવા ચહેરા મંત્રીબન્યા.૨૦૨૨નું ચૂંટણી ને ધ્યાને લેતા ઘણાં નવા ચહેરા ને COUNCIL OF MINISTERમાં જગ્યા આપવામાં આવી.

COUNCIL OF MINISTERના ચયન માટે અમુક બંધારણીય જોગવાઈઓરહેલી છે. તે અનુસરવીફરજિયાતછે. કુલ ૨૫લોકો ને મંત્રી બનાવાયા જેમાં મુખ્યમંત્રીપણ સામેલ છે.બીજેપી(BJP) દ્વારા આવતી ચૂંટણી ધ્યાને રાખી જાતિ, વિસ્તાર વગેરે ને ધ્યાને રાખી council of ministry નું ગઠન કરવામાં આવ્યું.

૧૦cabinet minister બનાવાયાઅને બીજા૧૪ રાજ્યમંત્રીબનાવાયાએક મુખ્યમંત્રીઆ કુલ ૨૫લોકો મળી ને નવી ટીમ ભૂપેન્દ્રપટેલ બની.

Council of Ministers ની બંધારણીય જોગવાઈઓ.

  • મુખ્યમંત્રીની ભલામણ ને ધ્યાને રાખી રાજ્યપાલ મંત્રીઓનીનિમણુક કરે છે
  • કુલ ચાર અનુચ્છેદ૧૬૩,૧૬૪,૧૬૬અને ૧૬૭માં વિગતવાર માહિતી આપેલ છે
  • મુખ્યમંત્રી ના રાજીનામા સાથે મંત્રીમંડળ સમાપ્તથઈ જાય છે.નવા મુખ્યમંત્રીની નિમણુક સાથે નવું મંત્રીમંડળઅસ્થિત્વમાં આવે છે.

નવા Cabinet Ministers ‘” ટીમ ભુપેન્દ્રપટેલ”’ Team Bhupendra Patel

bhupendra_2021
  • CHIEF MINISTER : ભૂપેન્દ્રપટેલ

૧)રાજેન્દ્ર ત્રિવેદી

  1. રાવપુરાવડોદરાથી ધારાસભ્ય
  2. પૂર્વવિધાનસભાઅધ્યક્ષ
  3. કેબિનેટમંત્રી
  4. મંત્રાલય: મહેસૂલ ,કાયદા અને ન્યાયતંત્ર

૨)જીતુ વાઘાણી

  1. ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય
  2. પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ
  3. શિક્ષણ મંત્રી

૩)ઋષિકેશ પટેલ

  1. વિસનગર ધારાસભ્ય
  2. આરોગ્યમંત્રી

૪)પૂર્ણેશ મોદી

  1. સુરત થી ધારાસભ્ય
  2. માર્ગ અને મકાન મંત્રી

૫)રાઘવજી પટેલ

  1. જામનગર ગ્રામ્યમાંથી ચૂંટાયેલ
  2. કૃષિ અને પશુપાલનમંત્રી

૬)કનુભાઈ દેસાઈ

  1. વલસાડવિધાનસભા થી ચૂંટાયેલ
  2. નાણાંમંત્રી

૭)કિરીટસિંહ રાણા

  1. લીંબડી સુરેન્દ્રનગરથી ચૂંટાયેલ
  2. વન પર્યાવરણ મંત્રી

૮)નરેશ પટેલ

  1. નવસારી થી ચૂંટાયેલ ધારાસભ્ય
  2. આદિજાતિ વિકાસ મંત્રી

૯)પ્રદીપ પરમાર

  1. અસારવાઅમદાવાદ વિસતર થી ચૂંટાયેલ
  2. સામાજિક ન્યાય મંત્રી

૧૦)અર્જુનસિંહ ચૌહાણ

  1. મહેમદાવાદ થી ચૂંટાયેલ ધારાસભ્ય
  2. ગ્રામ વિકાસ મંત્રી

ઉપર જણાવેલ સૌ કોઈ કેબિનેટ મંત્રી છે.અને તેઓ રાજ્યમંત્રી કરતા ઊંચોહોદોધરાવે છે.તેઓ મુખ્યમંત્રીસાથે એક ટીમ તરીકે કામ કરે છે.તેમના કાર્ય માટે તેઓ રાજ્યપાલ અને મુખ્યમંત્રી ને જવાબદાર હોય છે.નીતિ વિષયક નિર્ણયો તેઓ દ્વારા લેવાય છે.

નવા બનેલ રાજયકક્ષાના મંત્રીઓ :

  1. હર્ષસંઘવી:રમત ગમત અને ગૃહ ખાતું
  • જગદીશભાઇપંચાલ:કુટીર ઉદ્યોગમીઠા ઉદ્યોગખાતું
  • બ્રિજેશકુમારમેરજા:શ્રમ રોજગાર મંત્રી
  • જીતુભાઇ  ચૌધરી:કલ્પસર અનેમતસોધોગ મંત્રી
  • મનીષાબેન વકીલ:મહિલા અને બાળ કલ્યાણ મંત્રી
  • મુકેશભાઇ  પટેલ:કૃષિ અને ઊર્જા
  • નિમિષાબેન  સુથાર:આદિજાતિ વિકાસ
  • અરવિંદ  રૈયાણી:વાહન વ્યવહારઅને યાત્રાધામ
  • કુબેરભાઇડીંડોર:ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ
  • કીર્તિસિંહવાઘેલા:પ્રાથમિક અને માધયમિકશિક્ષણ
  • ગજેન્દ્રસિંહપરમાર: અન્નનાગરિક પુરવઠા
  • રાઘવભાઇ સી. મકવાણા:સામાજિક ન્યાય અને અધિકારીતા
  • વિનોદભાઇમોરડીયા: શહેરી વિકાસ
  • દેવાભાઇપુંજાભાઇ માલમ:પશુપાલન અને ગૌ સંવર્ધન

આ રીતે ઉપર જણાવેલ તમામ લોકો નવા મંત્રી બનેલ છે.

Council of Minsters નું વિશ્લેષણ:

ભાજપ પ્રદેશ પ્રમુખ અને CHIEFMINISTER ભૂપેન્દ્રપટેલ એ નવી ટીમ અને નવી ટીમ સાથે જોશ લેવાનો પ્રયાસ કરાયો છે બધા વિસ્તારો ને પૂરતું પ્રતિનિધિઅને જાતિસમીકરણો ને ધ્યાન માં રાખી મંત્રી મંડળનું ગઠન થયું છે

આ લોકો કેવું પ્રદર્શનકરે છે તે આગળ નો સમય જબતાવશે.તેમજતેમને બહુ ઓછાંસમય માં કામ કરી દેખાડવાનું છે.ઘણાં પડકારો છે અને સમય ઓછો જોઈએ ભાજપ ની આ ચલ કેટલી સફળ નીવલેછે કે પછી બધું પાણી માં જાય છે.

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment

%d bloggers like this: