Education Gujarati Govt. Material IMP Exam Material

Like to know from Ramayana 35 Facts in Gujarati- રામાયણમાથી જાણવા જેવું

Like to know from Ramayana 35 Facts in Gujarati- રામાયણમાથી જાણવા જેવું

Like to know from Ramayana – રામાયણમાથી જાણવા જેવું

Like to know from Ramayana 35 Facts in Gujarati-
  1. રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી? શ્રી ગુરુ નાનજી
  2. વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા? મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર
  3. શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો. *શાંતા-ઋષ્યશૃંગ*
  4. એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે? *આદિગ્રંથ*
  5. શ્રવણના માતા-પિતાનું નામ શું હતું? *સોમવતી-શાંતનુ*
  6. અનુષ્ઠાન એટલે શું? *કોઈ પણ મંત્રના સવા લાખ જાપ*
  7. ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા? *શિવ*
  8. કૈકયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા? *શંબરાસુર*
  9. શબરીનું સાચું નામ શું હતું? *શ્રમણા*
  10. રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે? *રામ,સીતા,ભરત,લક્ષમણ, હનુમાનજી*
  11. પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા? *વડ,પીપળો,આંબલી, બિલી, અશોક*
  12. સુંદરકાંડમાં રામ,હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે? *રામ-૫૧,હનુમાન-૨૧,સુંદર-૯*
  13. બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતા-પિતાનું નામ જણાવો? *તાટકા અને સુંદ*
  14. લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા? *લંકિની*
  15. મંદોદરી કોની પુત્રી હતા? *માયાસુર*
  16. મૃતસંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા? *ઔષધિપ્રસ્થ*
  17. રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે? *પ્રાકૃત*
  18. સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો. *વેદવતી*
  19. રામચરિત માનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ? *રઘુકુલ રીત સદાચલી આઈ*
  20. ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો. *માંડવી અને શ્રુતકીર્તિ*
  21. વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય? *વરસાદ-ચાસ*
  22. સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી? *લવ-કુશ*
  23. સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો. *ઋક્ષરજસ*
  24. ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું? *દંદુભી*
  25. લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી? *ત્રિકુટ*
  26. હનુમાનજીના પુત્રનું નામ જણાવો? *મકરધ્વજ*
  27. સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ ચોપાઈઓ કેટલી છે? *૯૨૨૮*
  28. રામાયણમાં ભગવાન શ્રી રામનું મૃત્યુ કઈ રીતે થાય છે? *સરયૂ નદીમાં જળસમાધિ*
  29. અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી કરતી હતી? *ત્રીજય*
  30. રાવણના માતા-પિતા કોણ હતા? *કૈક્સી-વિશ્ર્વા*
  31. ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો? *યુધાજીત*
  32. વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે? *૨૪૦૦૦*
  33. સીતાજીના માતાજીનું નામ જણાવો? *સુનયના*
  34. સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો? *પીનાકપાણી*
  35. વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે? *તપ*

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment