Gujarat Gujarati Govt. Material

Important Information about Bharat Ratna – ભારતરત્ન વિશે અગત્ય ની જાણકારી

Important Information about Bharat Ratna - ભારતરત્ન વિશે અગત્ય ની જાણકારી

In this Article we give information regarding Important Information Regarding Bharat Ratna in Gujarati

What is Bharat Ratna in Gujarati

ભારત રત્ન દર વર્ષે વધુ માં વધુ ૩ વ્યક્તિ ને આપી શકાય છે.

ભારત રત્ન મેળવનાર વ્યક્તિ ને કોઈ રોકડ ધન રાશિ આપવામાં આવતી નથી. પણ ભારત રત્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિ ભારત ના પ્રોટોકોલ લીસ્ટ માં સાતમા ક્રમે હોય છે.

૨૦૧૧ સુધી ભારત એવોર્ડ માત્ર કલા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવા શેત્ર માં આપવામાં આવતો હતો પણ ૨૦૧૧ માં થયેલ સુધારા મુજબ કોઈ પણ સેત્ર માં અમૂલ્ય યોગદાન બદલ આપવામાં આવે છે.

ભારત રત્ન એવોર્ડ અને વિવાદ: Bharat Ratna Award and Controversy

ભારત રત્ન એવોર્ડ અત્યાર સુધી બે વખત સ્થગિત કરાયો છે.

૧૯૭૭ થી ૧૯૮૦ સુધી મોરારજી દેસાઈ સરકારે સ્થગિત કર્યો હતો. ત્યાર બાદ ઇન્દિરા ગાંધી સરકાર આવતા તેમણે ફરી એક વાર ભારત રત્ન એવોર્ડ આપવાની શરૂઆત કરી હતી.

૯૯૨ થી ૧૯૯૫ સુધી કેરળ હાઇકોર્ટ માં બાલાજી રાઘવને અને મધ્ય પ્રદેશ હાઇકોર્ટ માં સત્યપાલ આનંદે જાહેર હિત ની અરજી કરી. જેમાં તેમને ભારત રત્ન એવોર્ડ આપવા માં બંધારણ ની કલમ ૧૮(૧) નું અવમાન થતું હોવા ની જાહેર હિત ની અરજી કરી . ત્યાર બાદ મધ્ય પ્રદેશ હાઇકોર્ટ સુનવણી હાથ ધરતા તત્કાલીન ધોરણ થી ભારત રત્ન એવોર્ડ ને સસ્પેન્ડ કરી દેવા માં આવ્યો . ત્યાર બાદ ૧૯૯૫ માં સુપ્રીમ કોર્ટ ની પાચ જજો ની બંધારણીય બેંચે ચુકાદો હાથ ધરતા કહ્યુકે ભારત રત્ન એવોર્ડ બંધારણ કલમ ૧૮(૧) નું અવમાન કરતું નથી. આથી ૧૯૯૫ માં પુંનઃ ભારત રત્ન એવોર્ડ ની શરુઆત કરવા માં આવી.

સુભાષ ચંદ્ર બોઝ – Subhash Chandra Bose

૯૯૨ માં ભારત સરકાર દ્વારા સુભાષ ચંદ્ર બોઝ ને મરણોતતર ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી પણ નેતાજી ને મૃત્યુ અંગે વિવાદ ચાલતો હોવાથી કોલકતા હાઇકોર્ટ માં તેના વિરુદ્ધ જનહિત અરજી દાખલ કરવામાં માં આવી જેનો ચુકાદો આપતા કોલકતા હાઇકોર્ટ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ના મૃત્ય અંગે ના વિવાદ ને ધ્યાન માં રાખી ને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવાનો ભારત સરકાર નો નિર્ણય ને રદ કર્યો

ભારત રત્ન એવોર્ડ એનાયત કર્યા પછી સનમાન પાછું લઇ લેવા માં આવ્યું હોય તેવા એક માત્ર વ્યક્તિ – સુભાષ ચંદ્ર બોઝ

2019 ત્રણ વ્યક્તિ ને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે

  1. નાનાજી દેશમુખ
  2. પ્રણવ મુખરજી
  3. ભૂપેન હજારિકા

ભારત રત્ન વિજેતા સૌપ્રથમ વ્યક્તિ (1954 )

  • ડો. સર્વપલ્લી રાધકૃષ્ણન્
  • સી. રાજગોપાલાચારી
  • સી.વી. રામન
  • સૌથી નાની વયના વ્યક્તિ – સચિન તેંડુલકર(૪૦ વર્ષે)
  • સૌથી મોટી ઉમર ના વ્યક્તિ – ધોન્ડો કેશવ કર્વે (૧૦૦ વર્ષે)

Note : નોધ: ૧૯૫૮ માં ધોન્ડો કેશવ કર્વે ની ૧૦૦ મી જન્મ જયંતી નિમિત્તે ખાસ કાર્યક્રમ નું આયોજન કરી ને ભારત રત્ન એવોર્ડ થી સનમાનીત કરવા માં આવ્યા હતા.

Questions and Answers About Bharat Ratna

  1. સૌપ્રથમ ભારત રત્ન મેળવનાર મહિલા – ઇન્દિરા ગાંધી (૧૯૭૧)
  2. સૌપ્રથમ ભારત રત્ન મેળવનાર વિદેશી મહિલા(એક માત્ર મહિલા) – મધર ટેરેસા (૧૯૮૦)
  3. સૌપ્રથમ મરણોત્તર ભારત રત્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિ – લાલ બહાદુર શાસ્ત્રી (૧૯૬૬)

અત્યાર સુધી ભારત રત્ન મેળવનાર ગુજરાતી વ્યક્તિઓ – Gujarati individuals who have received Bharat Ratna so far

  1. સરદાર વલ્લભભાઈ પટેલ
  2. મોરારજી દેસાઈ
  3. ગુલઝારી લાલ નંદા

( નોધ: ગુલ ઝારી લાલ નંદા નો જન્મ પાકિસ્તાન ના સિયાલ કોટ ખાતે થયો હતો પણ આઝાદી પછી તેઓએ ગુજરાત માં વસવાટ કર્યો હતો.)

ભારત રત્ન એવોર્ડ મેળવનાર વિદેશી વ્યકિત ઓ

  1. મધર ટેરેસા (૧૯૮૦)
  2. ખાન અબ્દુલ ગફાર ખાન(૧૯૮૭)
  3. નેલ્સન મંડેલા(૧૯૯૦)

નોધ: મધર ટેરેસા ભારત નું નગરિતવ સ્વીકાર્યું હતું.

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment

%d bloggers like this: