Gujarat Gujarati Govt. Material

Gujarati Sahitya Ma Sau Pratham | Gujarati Material- ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ

Gujarati Sahitya Ma Sau Pratham Gujarati Material- ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ

1.આત્મકથા : મારી હકીકત : નર્મદ

2.ઈતિહાસ : ગુજરાતનો ઈતિહાસ : પ્રાણલાલ એદલજી ડોસા

3.નવલકથા : કરણધેલો : નંદશંકર મહેતા

4.મહાનવલ : સરસ્વતીચંદ્ર : ગોવર્ધનરામ ત્રિપાઠી

5.મનોવિજ્ઞાન : ચિત્તશાસ્ત્ર : મણીલાલ નભુભાઈ દ્રિવેદી

6.નાટક : લક્ષ્મી : દલપતરામ

7.કાવ્યસંગ્રહ(સંપાદન) : ગુજરાતી
 કાવ્યદોહન : દલપતરામ

8.જીવનચરિત્ર : કોલંબનો વૃતાંત: પ્રાણલાલ મથુરદાસ

9.વાચનમાળા : હોપવાચનમાળા

10.પ્રબંધ : કાન્હ્દેપ્રબંધ : પહ્મનાભ (1456)

11.પંચાંગ : સવંત 1871 નું ગુજરાતી પંચાંગ

12.લોકવાર્તા : હંસરાજ-વચ્છરાજ
 ચઉપઈ,વિજયભદ્ર (1355)

13.રૂપક કાવ્ય : ત્રિભુવનદીપક પ્રબંધ,જયશેખરસૂરી

14.ઋતુ કાવ્ય અને શૃંગાર કાવ્ય : વસંતવિલાસ (1452)

15.ફાગુકાવ્ય : સીરીથિલિભદ ફાગુ : જિનપદ્મસૂરી

16.રાસ : ભરતેશ્વર બાહુબલીરાસ : શાલિભદ્ર સૂરી

17.આખ્યાન : સુદામા ચરિત્ર : નરસિંહ મહેતા

18.નવલિકા : ગોવાલણી : કંચનલાલ મહેતા

19.શબ્દકોષ : નર્મકોષ : નર્મદ

20.ખંડકાવ્ય : વસંત વિજય : કાન્ત

21.એકાંકી : લોમહષિણી : બટુભાઈ ઉમરવાડીયા

22.સોનેટ : ભણકાર : બ.ક.ઠાકોર

23.હાસ્યપ્રધાન : ભદ્રંભદ્ર : રમણભાઈ નીલકંઠ

24.કરુણપ્રશસ્તિ : ફાર્બસ વિરહ : દલપતરામ

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment