નામ/ ઉપનામ -Gujarati Kavio Sahityakaro Na Nam ane Upnam 2022
૧ | અકિંચન | – | ધનવંત ઓઝા | |
૨ | અજ્ઞેય | – | સચ્ચિદાનંદ વાત્સ્યાયન | |
૩ | અઝીઝ | – | ધનશંકર ત્રિપાઠી | |
૪ | અઝીઝ કાદરી | – | અબ્દુલ અઝીઝ કાદરી | |
૫ | અદલ | – | અરદેશર ખબરદાર | |
૬ | અનામી | – | રણજીતભાઈ પટેલ | |
૭ | અનિલ | – | રતિલાલ રૂપાળા | |
૮ | અમર પાલનપુરી | – | પ્રવીણ મણિલાલ મહેતા | |
૯ | આકાશદીપ | – | રમેશ ઝવેરભાઈ પટેલ | |
૧૦ | આખાભાગત | – | વેણીભાઈ પુરોહિત | |
૧૧ | આરણ્યક | – | પ્રાણજીવન પાઠક | |
૧૨ | આર્યપુત્ર, દક્ષ પ્રજાપતિ | – | ચંદ્રકાંત શેઠ | |
૧૩ | ઇન્દુ | – | તારક મહેતા | |
૧૪ | ઈર્શાદ | – | ચીનુભાઈ મોદી | |
૧૫ | ઈવા ડેવ | – | પ્રફુલ્લ દવે | |
૧૬ | ઉપવાસી | – | ભોગીલાલ ગાંધે | |
૧૭ | ઉપેન્દ્ર | – | ગૌરીપ્રસાદ ઝાલા | |
૧૮ | ઉશનસ | – | નટવરલાલ પંડ્યા | |
૧૯ | ઓજસ પાલનપુરી | – | મોટામિયાં અલીમિયાં સૈયદ | |
૨૦ | કંકુ | – | ગુલાબદાસ બ્રોકર | |
૨૧ | કલાનિધિ | – | પ્રિયકાંત પરીખ | |
૨૨ | કલાપી | – | સુરસિંહજી ગોહિલ | |
૨૩ | કલ્પિત | – | મધુભાઈ વાઘેલા | |
૨૪ | કલ્યાણયાત્રી, યાત્રિક | – | નટુભાઈ ઠક્કર | |
૨૫ | કાકાસાહેબ | – | દત્તાત્રય કાલેકર | |
૨૬ | કાઠીયાવાડી, વિદુર, ગાર્ગ્ય | – | કે.ક. શાસ્ત્રી | |
૨૭ | કાન્ત | – | મણિશંકર ભટ્ટ | |
૨૮ | કાવ્યર્તી | – | મનુભાઈ દવે | |
૨૯ | કિસ્મત કુરેશી | – | ઉમરભાઈ કુરેશી | |
૩૦ | કુમાર | – | મહેન્દ્ર દેસાઈ | |
૩૧ | કુસુમાકર | – | શંભુપ્રસાદ જોશીપુરા | |
૩૨ | કૃષ્ણ દ્વૈપાયન | – | મોહનભાઈ પટેલ | |
૩૩ | કોલક | – | મગનભાઈ દેસાઈ | |
૩૪ | ગાફિલ | – | મનુભાઈ ત્રિવેદી | |
૩૫ | ઘનશ્યામ | – | કનૈયાલાલ મુનશી | |
૩૬ | ઘાયલ | – | અમૃતલાલ ભટ્ટ | |
૩૭ | ચંદુ મહેસાનવી | – | ચંદુલાલ ઓઝા | |
૩૮ | ચંદ્રાપીડ | – | ચાંપશી ઉદેશી | |
૩૯ | ચકોર | – | બંસીલાલ વર્મા | |
૪૦ | ચમન | – | ચિમન ગંગારામ પટેલ | |
૪૧ | ચાંદામામા | – | ચંદ્રવદન મહેતા | |
૪૨ | ચિત્રગુપ્ત | – | બંસીધર શુક્લ | |
૪૩ | જટિલ | – | જીવણરામ દવે | |
૪૪ | જનાર્દન | – | નગીનદાસ પારેખ | |
૪૫ | જયભિખ્ખુ | – | બાલાભાઈ દેસાઈ | |
૪૬ | જિપ્સી | – | કિશનસિંહ ચાવડા, કેપ્ટન નરેન્દ્ર ફણસે | |
૪૭ | જીગર | – | જમિયત પંડ્યા | |
૪૮ | જ્ઞાનબાલ | – | નરસિંહરાવ દિવેટિયા | |
૪૯ | ઠોઠ નિશાળિયો | – | બકુલ ત્રિપાઠી | |
૫૦ | તરંગ | – | મોહનલાલ દવે | |
૫૧ | તરલ | – | યશવંત શુક્લ | |
૫૨ | તરુણપ્રભસૂરિ | – | રમેશ દવે | |
૫૩ | ત્રાપજકર | – | પરમાનંદ ભટ્ટ | |
૫૪ | દફન વિસનગરી | – | રમણભાઈ ગોસ્વામી | |
૫૫ | દર્શક | – | મનુભાઈ પંચોલી | |
૫૬ | દ્વિરેફ, શેષ, જાત્રાળુ | – | રામનારાયણ પાઠક | |
૫૭ | દ્વૈપાયન, મિત્રવરુણો | – | સુંદરજી બેટાઈ | |
૫૮ | ધુફારી | – | પ્રભુલાલ ટાટરિયા | |
૫૯ | ધૂની માંડલિયા | – | અરવિંદભાઈ શાહ | |
૬૦ | ધૂમકેતુ | – | ગૌરીશંકર જોશી | |
૬૧ | ધ્યુમાન | – | ચુનીલાલ પટેલ | |
૬૨ | નાનાભાઈ | – | નૃસિંહપ્રસાદ ભટ્ટ | |
૬૩ | નારદ | – | રમણભાઈ ભટ્ટ | |
૬૪ | નિજાનંદ, મસ્ત, બાલ કલાન્ત | – | બાલાશંકર કારિયા | |
૬૫ | નિમિત્તમાત્ર | – | હરીલાલ પંચાલ | |
૬૬ | પતીલ | – | મગનલાલ પટેલ | |
૬૭ | પરિમલ | – | રમણીકલાલ દલાલ | |
૬૮ | પલાશ | – | નવનીત મદ્રાસી | |
૬૯ | પારાશર્ય | – | મુકુન્દરાય પટની | |
૭૦ | પિનાકપાણી | – | ઇન્દુલાલ ગાંધી | |
૭૧ | પુંડરિક | – | જયંતિલાલ મફતલાલ આચાર્ય | |
૭૨ | પુનર્વસુ | – | લાભશંકર ઠાકર | |
૭૩ | પુનિત મહારાજ | – | બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ | |
૭૪ | પૂ. મોટા | – | ચુનીલાલ ભગત | |
૭૫ | પ્રસન્નકાંતિ | – | કાન્તિલાલ પટેલ | |
૭૬ | પ્રસાન્નેય | – | હર્ષદ ત્રિવેદી | |
૭૭ | પ્રિયદર્શી | – | મધુસુદન પારેખ | |
૭૮ | પ્રેમભક્તિ | – | કવિ ન્હાનાલાલ | |
૭૯ | પ્રેમસુખી | – | પ્રેમાનંદ સ્વામી | |
૮૦ | પ્રેમોર્મિ | – | રમેશ ભાઈલાલ પટેલ | |
૮૧ | ફિલસૂફ | – | ચીનુભાઈ પટવા | |
૮૨ | બકુલેશ | – | ગોવિંદ અરજણ | |
૮૩ | બાદરાયણ | – | ભાનુશંકર વ્યાસ | |
૮૪ | બીરબલ | – | અરદેશર બી. ફરામરોઝ | |
૮૫ | બુલબુલ | – | ડાહ્યાભાઈ દેરાસરી | |
૮૬ | બેકાર | – | ઈબ્રાહિમ પટેલ | |
૮૭ | બ્ર્હ્મવેદાંત સ્વામી | – | હીરાલાલ શાહ | |
૮૮ | બેફામ | – | બરકત વિરાણી | |
૮૯ | ભગીર | – | ભગવતીકુમાર શર્મા | |
૯૦ | ભિક્ષુ અખંડાનંદ | – | લલ્લુભાઈ મો. ઠક્કર | |
૯૧ | મકરંદ | – | રમણભાઈ નીલકંઠ | |
૯૨ | મણીકાન્ત | – | શંકરલાલ પંડ્યા | |
૯૩ | મધુકર | – | વિશ્વનાથ ભટ્ટ | |
૯૪ | મધુરમ | – | ધર્મેન્દ્ર માસ્તર | |
૯૫ | મધુરાય | – | મધુસુદન ઠક્કર | |
૯૬ | મનહર દિલદાર | – | મનહરલાલ રાવળ | |
૯૭ | મરીઝ | – | અબાસ વાસી | |
૯૮ | મલયાનિલ | – | કંચનલાલ મહેતા | |
૯૯ | મસ્તકવિ | – | ત્રિભુવન ભટ્ટ | |
૧૦૦ | મસ્તફકીર | – | હરિપ્રસાદ ભટ્ટ | |
૧૦૧ | માય ડીયર જયુ | – | જયંતીલાલ ગોહેલ | |
૧૦૨ | મિસ્કીન | – | રાજેશ વ્યાસ | |
૧૦૩ | મિસ્કીન | – | રાજેશ વ્યાસ | |
૧૦૪ | મીનપિયાસી | – | દિનકરરાય વૈદ્ય | |
૧૦૫ | મુસાફિર પાલનપુરી | – | અમીર મહમ્મદ સિંધી | |
૧૦૬ | મૂછાળી મા, વિનોદી | – | ગીજુભાઈ બધેકા | |
૧૦૭ | મૂષિકાર | – | રસિકલાલ પારેખ | |
૧૦૮ | યયાતિ | – | જ્યોતીન્દ્ર દવે | |
૧૦૯ | રંગલો | – | જયંતી પટેલ | |
૧૧૦ | રજની પાલનપુરી | – | રજનીકુમાર મણીલાલ શાહ | |
૧૧૧ | રસમંજન | – | રમેશ ચાંપાનેરી | |
૧૧૨ | રાજહંસ | – | પ્રહલાદસિંહ ગોહિલ | |
૧૧૩ | રાઝ નવસારવી | – | સૈયદ સગીરઅહમદ અલીજાન | |
૧૧૪ | રામ વૃન્દાવની | – | રાજેન્દ્ર શાહ | |
૧૧૫ | રાવણદેવ | – | મેઘનાદ ભટ્ટ | |
૧૧૬ | રૂસ્વા મઝલૂમી | – | ઇમામુદ્દીન મુર્તઝાખાન બાબી | |
૧૧૭ | લલિત | – | જન્મશંકર બૂચ | |
૧૧૮ | લોકાયતસૂરિ | – | રઘુવીર ચૌધરી | |
૧૧૯ | વજ્ર્માતરી | – | વજીરુદ્દીન સઆઉદ્દિન | |
૧૨૦ | વનમાળી વાંકો | – | દેવેન્દ્ર ઓઝા | |
૧૨૧ | વનેચર | – | હરિનારાયણ આચાર્ય | |
૧૨૨ | વસંતવિનોદી | – | ચંદુલાલ દેસાઈ | |
૧૨૩ | વાસુકી, શ્રવણ | – | ઉમાશંકર જોશી | |
૧૨૪ | વિનોદકાંત | – | વિજયરાય વૈદ્ય | |
૧૨૫ | વિશ્વબંધુ | – | દિનકર દેસાઈ | |
૧૨૬ | વિશ્વર | – | જયંતીલાલ દવે | |
૧૨૭ | વૈશમ્પાયન, નિરંકુશ | – | કરસનદાસ માણેક | |
૧૨૮ | શનિ | – | કેશવલાલ ત્રિવેદી | |
૧૨૯ | શયદા | – | હરજી દામાણી | |
૧૩૦ | શશીશિવમ | – | ચંદ્રશંકર ભટ્ટ | |
૧૩૧ | શાહબાઝ | – | અનંતરાય ઠક્કર | |
૧૩૨ | શિવમ સુન્દરમ | – | હિંમતલાલ પટેલ | |
૧૩૩ | શૂન્ય | – | અલીખાન બલોચ | |
૧૩૪ | શૂન્ય પાલનપુરી | – | અલીખાન બલોચ | |
૧૩૫ | શૂન્યમ | – | હસમુખભાઈ પટેલ | |
૧૩૬ | શેખાદમ | – | શેખ આદમ આબુવાલા | |
૧૩૭ | શૌનક | – | અનંતરાય રાવલ | |
૧૩૮ | શ્યામસુંદર યાદવ | – | બચુભાઈ રાવત | |
૧૩૯ | સચ્ચિદાનંદ સ્વામી | – | નાનાલાલ ત્રિવેદી | |
૧૪૦ | સત્યમ | – | શાંતિલાલ શાહ | |
૧૪૧ | સરોદ | – | મનુભાઈ ત્રિપાઠી | |
૧૪૨ | સવ્યસાચી | – | ધીરુભાઈ ઠક્કર | |
૧૪૩ | સાક્ષર, જયવિજય | – | યશવંત પંડ્યા | |
૧૪૪ | સાગર | – | જગન્નાથ ત્રિપાઠી | |
૧૪૫ | સારંગ બારોટ | – | ડાહ્યાલાલ બારોટ | |
૧૪૬ | સાહિત્યપ્રિય | – | ચુનીલાલ શાહ | |
૧૪૭ | સાહિલ | – | ચૌહાણ પ્રવીણ શામજીભાઈ, અનિલ શાહ, હનીફખાન પઠાણ | |
૧૪૮ | સુંદરી | – | જયશંકર ભોજક | |
૧૪૯ | સુકાની | – | ચંદ્રવદન બૂચ | |
૧૫૦ | સુકેતુ | – | રવીન્દ્ર ઠાકોર | |
૧૫૧ | સુક્રિત | – | રામચંદ્ર પટેલ | |
૧૫૨ | સુધાંશુ | – | દામોદર ભટ્ટ | |
૧૫૩ | સુન્દરમ | – | ત્રિભુવનદાસ લુહાર | |
૧૫૪ | સુહાસી | – | ચંપકલાલ ગાંધી | |
૧૫૫ | સેહેની | – | બળવંતરાય ઠાકોર | |
૧૫૬ | સૈફ પાલનપુરી | – | સૈફુદ્દીન ગુલાબઅલી | |
૧૫૭ | સોપાન | – | મોહનલાલ મહેતા | |
૧૫૮ | સૌજન્ય | – | પીતાંબર પટેલ | |
૧૫૯ | સ્નેહરશ્મિ | – | ઝીણાભાઈ દેસાઈ | |
૧૬૦ | સ્નેહી | – | અંબુભાઈ પટેલ | |
૧૬૧ | સ્વપ્ન જેસરવાકર | – | ગોવિંદ ઈશ્વરભાઈ પટેલ | |
૧૬૨ | સ્વપ્નસ્થ | – | લક્ષ્મીનારાયણ વ્યાસ | |
૧૬૩ | સ્વયંભૂ | – | બટુકભાઈ દલીયા | |
૧૬૪ | સ્વૈરવિહારી | – | રામનારાયણ પાઠક | |
૧૬૫ | હરીશ વટાવવાળા | – | હરિશ્ચન્દ્ર બ્રહ્મભટ્ટ | |
૧૬૬ | હિમાલય | – | વિજયકુમાર વાસુ |