Gujarat Gujarati Govt. Material

ગુજરાતમાં આવેલા વનો ને યાદ રાખવા માટેની રીત – Gujarat Na Vano 2021

ગુજરાતમાં આવેલા વનો ને યાદ રાખવા માટેની રીત - Gujarat Na Vano 2021

ચાલો આજે કંઇક નવું જાણીએ

ગુજરાતમાં આવેલા વનો ને યાદ રાખવા માટેની રીત

Gujarat Government Exam Preparation Materials

1.માંગલ્યવન

– મા અંબાના દર્શનથી લોકો માંગલિક થાય છે આ વન અંબાજીમાં આવેલ છે.

2.પુનિતવન

– અક્ષરધામ મંદિરના દર્શન પુનિત સ્વરુપે થાય છે આ વન ગાંધીનગરમાં આવેલ છે

3.તીર્થંકર વન

– જૈન ધર્મના તીર્થંકર એવા નેમિનાથ નુ મંદિર તારંગા મા આવેલ હોવાથી આ વન પણ ત્યા આવેલ છે

4.હરિહરવન

– ભગવાન મહાદેવ અને સોમનાથ તેઓ હરિહર પણ કહેવાય છે તેથી આ વન સોમનાથમા આવેલ છે.

5. ભક્તિવન

– ગુજરાતના લોકો મા ચામુંડા ની ભક્તિપૂર્વક પ્રાર્થના કરે છે આ વન ચોટીલા મા આવેલ છે

6. શ્યામલવન

– ભગવાન શ્રીકૃષ્ણનુ મંદિર શામળાજી મા આવેલ હોવાથી આ વન પણ ત્યા આવેલ છે

7.પાલકવન

-જૈન ધર્મના ભક્તો અને અનુયાયીઓના મોટાભાગનો મંદિરો પાલિતાણામા આવેલા છે તેથી આ વન પણ ત્યા આવેલ છે.

8.વિરાસતવન

-ચાંપાનેરને વિશ્વ વિરાસત યાદીમા સમાવવામા આવેલ હોવાથી આ વન ને વિરાસતવન નામ આપેલ છે

9.ગોવિંદગુરુ સ્મૃતિ વન

– ગુરુ ગોવિંદને ગોધરા સાથે નાતો હોવાથી આ વન માનગઢ ખાતે આવેલ છે

10.નાગેશવન

-ભગવાન નાગેશ્વર નુ મંદિર આવેલ હોવાથી આ વન દ્ધારકા નજીક આવેલ છે

11.શક્તિવન

– મા ખોડલની આરાધના કરીને ભકતો તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે હાલ ખોડલધામ મંદિર ત્યા બની ચૂકયુ છે આ વન પણ ત્યા આવેલ છે

12.જાનકીવન

-ભગવાન રામ સીતાની શોધ માટે ગુજરાતના ડાંગ અને નવસારીના કેટલાક પ્રદેશોમા રોકાણ કર્યુ હતુ આ વન નવસારીમા આવેલ છે

13.શહિદવન

-ભૂચર મોરી યુદ્ધના લડતા લડતા ધ્રોલ નજીક શહિદ થયા હતા તેથી આ વન ધ્રોલ ખાતે આવેલ છે.

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment

%d