Gujarat Gujarati Govt. Material Travel

Gujarat Na Dharmik Sthalo -Religious places of Gujarat

Gujarat Na Dharmik Sthalo -Religious places of Gujarat

Gujarat Na Dharmik Sthalo

In this article we give information regarding Gujarat Na Dharmik Sthalo -Religious places of Gujarat. Let’s Discuss

  1. અંબાજી – બનાસકાંઠા શક્તિ સંપ્રદાય નું સૌથી મોટું પ્રાચીન તીર્થધામ, ૫૧ શક્તિપીઠો પૈકીની એક
  2. ઊંઝા – મહેસાણા કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજી નું મંદિર *
  3. કામરેજ -સુરત નારદ-બ્રમ્હા ની અનોખી પ્રતિમા *
  4. કાયાવરોહણ – વડોદરા પાશુપત સંપ્રદાય નું પવિત્ર તીર્થધામ *
  5. કોટેશ્વર – કચ્છ કચ્છમાં દરિયાકિનારે આવેલું શિવાલય *
  6. ગલતેશ્વર – ખેડા સોલંકી યુગનું શિવાલય
  7. ગીરનાર – જુનાગઢ ગોરખનાથ, અંબા માતા, ગુરુ દતાત્રેય, આધેડ અને કાલકા શિખર *
  8. ગુપ્ત પ્રયાગ – ગીર સોમનાથ ગુપ્ત પ્રયાગરાજજીનું પ્રાચીન મંદિર *
  9. ગોપનાથ – ભાવનગર સમુદ્ર કિનારે ગોપનાથનું શિવમંદિર *
  10. ચાંદોદ – વડોદરા પિતૃકાર્ય અને શ્રાદ્ધતર્પણ માટે પ્રસિદ્ધ સ્થળ *
  11. ડાકોર – ખેડા રણછોડરાયજી નું મંદિર *
  12. દ્વારકા – દેવભૂમિ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી, દ્વારકાધીશ નું ભવ્ય મંદિર *
  13. નારાયણ સરોવર – કચ્છ ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક *
  14. નારેશ્વર – વડોદરા મહારાજ શ્રી રંગ અવધૂત નો આશ્રમ *
  15. પાવાગઢ – પંચમહાલ મહાકાળી માતાનું પ્રાચીન તીર્થધામ *
  16. બહુચરાજી – મહેસાણા બહુચર માતાજીનું પ્રાચીન મંદિર *
  17. બાલારામ – બનાસકાંઠા કોટેશ્વર મહાદેવનું મંદિર *
  18. બિંદુ સરોવર – સિદ્ધપુર, જી. પાટણ ભારતના પવિત્ર સરોવર માનું એક *
  19. ભૃગુ આશ્રમ – ભરૂચ ભૃગુ ઋષિ નો પ્રાચીન આશ્રમ *
  20. રાજપરા – ભાવનગર ખોડીયાર માતાનું ભવ્ય મંદિર *
  21. વીરપુર – રાજકોટ ભક્ત જલારામ નું સ્થાનક *
  22. ગોંડલ – રાજકોટ ભુવનેશ્વરી માતાજી અને સ્વામિનારાયણ મંદિર* *
  23. શામળાજી – અરવલ્લી શ્રી કૃષ્ણ ના ગદાધર શ્યામ સ્વરૂપ ની મૂર્તિ *
  24. સતાધાર – જુનાગઢ સંતશ્રી આપાગીગા નું સમાધિ સ્થળ *
  25. સાળંગપુર – બોટાદ હનુમાનજી નું પ્રસિદ્ધ મંદિર *
  26. સોમનાથ, પ્રભાસપાટણ – ગીર સોમનાથ બાર જ્યોતિર્લીંગ માનું એક

I hope you like the Article of the Gujarat Na Dharmik Sthalo -Religious places of Gujarat. If you like then share to others.

Happy Reading Stay Connected

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment