Gujarat

ગુજરાતનાં અભ્યારણ્યો – Gujarat Na Abhyarano List 2021

Gujarat Na Abhyarano List 2021

ગુજરાતનાં 23 અભયારણ્ય

કચ્છ જિલ્લો:

1.નારાયણ સરોવર પક્ષી (ચિંકારા) અભયારણ્ય, તાલુકો-લખપત

2.કચ્છ ઘોરાડ અભયારણ્ય, તાલુકો-અબડાસા

3.સુરખાબનગર પક્ષી અભયારણ્ય, તાલુકો-રાપર (ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય)

બનાસકાંઠા જિલ્લો:

4.જેસોર રીંછ અભયારણ્ય. તાલુકો-ધાનેરા

5.બાલારામ રીંછ અભયારણ્ય. તાલુકો-પાલનપુર

મહેસાણા:-

6.થોળ પક્ષી અભયારણ્ય. તાલુકો-કડી

પંચમહાલ:-

7.જાંબુઘોડા રીંછ અભયારણ્ય. તાલુકો-જાંબુઘોડા

દાહોદ:-

8.રતનમહાલ રીંછ અભયારણ્ય. તાલુકો-લીમખેડા

નર્મદા:-

9.ડૂમખલ/સૂરપાણેશ્વર રીંછ અભયારણ્ય. તાલુકો- દેડિયાપાડા

ડાંગ:-

10.પૂર્ણા / બરડીપાડા અભયારણ્ય

અમદાવાદ -:-

11.નળ સરોવર પક્ષી અભયારણ્ય. તાલુકો-લખતર , જિલ્લો- સુરેન્દ્રનગર અને તાલુકો- સાણંદ, જિલ્લો-અમદાવાદ.

સુરેન્દ્રનગર

12.ઘૂડખર અભયારણ્ય તાલુકો-ધ્રાંગધ્રા

અમરેલી

13.પનિયા અભયારણ્ય તાલુકો-ધારી

14.મિતિયાલા અભયારણ્ય

ગીર-સોમનાથ:-

15.ગીર અભયારણ્ય. તાલુકો-ઉના

જૂનાગઢ

16.ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય. તાલુકો-જૂનાગઢ

પોરબંદર

17.પોરબંદર પક્ષી અભયારણ્ય. તાલુકો – પોરબંદર (ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય 0.09 ચો.કિમી.)

18.બરડા અભયારણ્ય. તાલુકો-રાણાવાવ

રાજકોટ

19.હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય. તાલુકો-જસદણ

દેવભૂમિ દ્વારકા

20.દરિયાઈ અભયારણ્ય (પિરોટન) તાલુકો-ઓખામંડળ

21.મહાગંગા પક્ષી અભયારણ્ય. તાલુકો-કલ્યાણપુર

જામનગર

22.ખીજડિયા પક્ષી અભયારણ્ય તાલુકો-જોડિયા

મોરબી

23.રામપરા પક્ષી અભયારણ્ય. તાલુકો-વાંકાનેર

I Hope you like the article of the ગુજરાતનાં અભ્યારણ્યો – Gujarat Na Abhyarano List 2021. If you like then share to others.

Stay Connected. Happy reading..

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment