Gujarat Gujarati Govt. Material IMP Exam Material

Gujarat Ma Thayeli Pratham Shuruaat – The first beginnings in Gujarat

Gujarat Ma Thayeli Pratham Shuruaat - The first beginnings in Gujarat

The first beginnings in Gujarat

ગુજરાતમાં થયેલી પ્રથમ શરૂઆતો

  1. ગુજરાતનો પ્રથમ અનાથાશ્રમ :અમદાવાદ-૧૮૯૨
  2. અંગ્રેજી-કોઠી-વેપારી મથક -૧૬૧૩
  3. કન્યા શાળા – વર્નાક્યુલર સોસાયટી સ્થાપિત ,મગન કરમચંદ કન્યાશાળા- ૧૮૪૯
  4. કોગ્રેસ અધિવેશન (ગુજરાતમાં )અમદાવાદમાં -૧૯૦૨
  5. કોલેજો –રાજકુમાર કોલેજ ,રાજકોટ -૧૮૭૦
  6. ગુજરાત કોલેજ -૧૮૮૭
  7. ગુજરાતી વર્તમાનપત્રો -મુંબઈ સમાચાર-મુંબઈથી -૧૮૨૨
  8. વર્તમાન-અમદાવાદ થી -૧૮૪૯
  9. રેડીયો સ્ટેશન-અમદાવાદ -૧૯૪૯
  10. કન્યા પોલીટેકનીક –અમદાવાદ -૧૯૬૪
  11. કૃષિ વિદ્યાલય –આણદ -૧૯૪૭
  12. કૃષિ યુનિવર્સિટી-દાંતીવાડા-૧૯૭૨
  13. યાંત્રિક કારખાનું –ભરુચ _૧૮૫૧
  14. ગુજરાતી શાળા _૧૮૨૬
  15. ગુજરાતી સામાયિક –બુદ્ધિપ્રકાશ (ગુ.વ .સોસા .)૧૮૫૦
  16. છાપખાનું –મુંબઈમાં -૧૮૧૨
  17. સુરતમાં -૧૮૪૨
  18. પુસ્તક –વિદ્યાસંગ્રહપોથી -૧૮૩૩
  19. સ્ત્રી –માસિક –સ્ત્રી બોધ -૧૮૫૭
  20. ટેલીવિઝન –પીજ કેન્દ્ર ૧૯૭૫
  21. પુસ્તકાલય-સુરત -૧૯૬૩
  22. પંચાયતીરાજ-૧ એપ્રિલ -૧૯૬૩
  23. નવલકથા(એતિહાસિક )કરન્ઘેલા નંદશંકર-૧૮૬૬
  24. ફિલ્મ _નરસિંહ મહેતા -૧૯૩૨
  25. કોલેજ –ગુજરાત કોલેજ -૧૮૭૯
  26. એમ .એસ .વડોદરા- ૧૯૪૯
  27. ગુજરાત યુનિવર્સીટીઅમદાવાદ -૧૯૪૯
  28. આયુર્વેદયુનિવર્સીટી,જામનગર -૧૯૬૮
  29. મજુર મહાજન -અમદાવાદ -૧૯૧૭
  30. ટપાલ સેવા –અમદાવાદ -૧૮૩૮
  31. ટેલિફોન–અમદાવાદ -૧૮૯૭
  32. રિફાયનરી-કોયલી -૧૯૬૭
  33. શબ્દકોશ –નર્મકોશ ,નર્મદ -૧૮૭૩
  34. સંગ્રહ સ્થાન –વડોદરા -૧૮૯૪
  35. નગરપાલિકા –અમદાવાદ -૧૮૩૪
  36. મોગલ શાસન – ૧૫૭૩
  37. મુસલમાની શાસન – ૧૩૦૪
  38. છાપકામ – ભીમજી પારેખ, સુરત – ૧૬૦૪
  39. અંગ્રેજ વેપાર – ૧૬૧૩
  40. અંગ્રેજી શાસન – ૧૮૧૮
  41. ગુજરાતી વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર, ખેડા ૧૮૨૨
  42. પુસ્તકાલય – સુરત ૧૮૨૪
  43. ગુજરાતી શાળા – અમદાવાદ ૧૮૨૬
  44. છાપેલું પુસ્તક – વિદ્યાસંગ્રહપોથી ૧૮૩૩
  45. નગરપાલિકા – અમદાવાદ ૧૮૩૪
  46. ટપાલ સેવા – અમદાવાદ ૧૮૩૮
  47. છાપખાનું, યાંત્રિક – સુરત ૧૮૪૨
  48. અંગ્રેજી નિશાળ – અમદાવાદ ૧૮૪૬
  49. કન્યાશાળા – મગનભાઇ કરમચંદ, અમદાવાદ ૧૮૪૯
  50. ગુજરાતી દૈનિક -સમાચાર દર્પણ ૧૮૪૯
  51. નાટક – લક્ષ્મી ૧૮૫૧
  52. કાપડ મિલ (અંગ્રેજોની) – ભરૂચ કોટન, ભરૂચ ૧૮૫૩
  53. ગુજરાતી સામાયિક – બુદ્ધિપ્રકાશ, અમદાવાદ ૧૮૫૪
  54. સુતરાઉ કાપડનું કારખાનું – ભરૂચ ૧૮૫૪
  55. રેલવે – ઉતરાયણ – અંકલેશ્વર ૧૮૫૫
  56. ગુજરાતી સ્ત્રીમાસિક – સ્ત્રીબોધ ૧૮૫૭
  57. કાપડ મિલ – અમદાવાદ કોટન, અમદાવાદ ૧૮૬૦
  58. નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૮૬૮
  59. કોલેજ – ગુજરાત, કોલેજ , અમદાવાદ ૧૮૭૯
  60. ગુજરાતી કોમ્પ્યુટર- તેજ-સિકલેર, મુંબઇ ૧૮૮૩
  61. મધ્યાહ્ન ભોજન – શાળામા ૧૮૮૪
  62. રજવાડી કોલેજ – રાજકુમાર કોલેજ, રાજકોટ ૧૮૯૨
  63. સંગ્રહાલય – વડોદરા ૧૮૯૪
  64. ટેલિફોન – અમદાવાદ ૧૮૯૭
  65. કોંગ્રેસ અધિવેશન – અમદાવાદ ૧૯૦૨
  66. દવાનું કારખાનું -એલેમ્બિક ૧૯૦૫
  67. સાહિત્ય પરિષદ – અમદાવાદ ૧૯૦૫
  68. ચિનાઇ માટી કામનું કારખાનું – મોરબી ૧૯૧૦
  69. સિમેન્ટનું કારખાનું – પોરબંદર ૧૯૧૨
  70. વીજળીમથક – અમદાવાદ ૧૯૧૫
  71. શ્રમિક સંઘ – મજૂર મહાજન, અમદાવાદ ૧૯૧૭
  72. રાષ્ટ્રીય શાળા – રાજકોટ ૧૯૨૧
  73. લો કોલેજ – લલ્લુભાઇ શાહ, અમદાવાદ ૧૯૨૭
  74. ગુજરાતી ફિલ્મ- નરસિંહ મહેતા ૧૯૩૨
  75. કોમર્સ કોલેજ – એચ. એલ. કોમેર્સ કોલેજ , અમદાવાદ ૧૯૩૭
  76. મહાનવલકથા – સરસ્વતીચંદ્ર ૧૯૪૧
  77. કૃષિ વદ્યાલય – આણંદ ૧૯૪૭
  78. યુનિર્વિસટી – ગુજરાત, અમદાવાદ ૧૯૪૯
  79. ખાંડનું સહકારી કારખાનું – બારડોલી ૧૯૫૫
  80. ખનીજતેલપ્રાપ્તિ – લુણેજ ૧૯૫૯
  81. ઔદ્યોગિક વસાહત – રાજકોટ ૧૯૬૦
  82. સૈનિક શાળા – બાલાછડી, જામનગર ૧૯૬૦
  83. ફલાઇંગ કલબ – વડોદરા ૧૯૬૦
  84. સંગીત-નાટક અકાદમી -રાજકોટ ૧૯૬૧
  85. ગ્લાઇડિંગ કલબ – અમદાવાદ ૧૯૬૨
  86. પંચાયતીરાજ ૧ એપ્રિલ, ૧૯૬૩
  87. વનસ્પતિ ઉદ્યાન -વઘઇ, ડાંગ ૧૯૬૪
  88. તેલશુદ્ધિ કારખાનું – કોયલી ૧૯૬૫
  89. ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર ૧૯૬૭
  90. ખાતર કારખાનું – બાજવા ૧૯૬૭
  91. નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૯૬૮
  92. કૃષિ યુનિર્વિસટી – દાંતીવાડા ૧૯૭૨
  93. મહિલા સહકારી બેંક – અમદાવાદ ૧૯૭૪
  94. દૂરદર્શન કેન્દ્ર – પીજ ૧૯૭૫
  95. સૌરઊર્જા ગામ – ખાંડિયા, વડોદરા ૧૯૮૪
  96. મધ્યાહ્ન ભોજન – શાળામાં ૧૯૮૪
  97. ગોકળિયું ગામ – રાયસણ, ગાંધીનગર ૧૯૯૮

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment