Education

Computer Shorts 2021 – કમ્પ્યુટર

Computer Shorts ( Function Key, Extension ) 2021

કિ બોર્ડ:-* ચાર ભાગ પાડવામાં આવ્યા છે.

  1. ફંક્સનલ કી:-* F1 થી F12
  2. આલ્ફાબેટ કી:-* A થી Z
  3. ન્યુમેરીકલ કી:-* 0 થી 9, +, -, વગેરે
  4. સ્પેશિયલ કી:-* Tab, Shift, Ctrl, Alt, Enter વગેરે

બાર:-*

  1. ટાઈટલ બાર:-* સૌથી ઉપરની લાઈનમાં
  2. મેનુ બાર:-* સબ મેનુ
  3. સ્ટેટસ બાર:-* પેજ અને પ્રોસેસ
  4. ટાસ્ક બાર:-* છેલ્લી લાઈનમાં

કમ્પ્યુટરના પિતા:- ચાર્લ્સ બેબેજ

  1. પ્રથમ પેઢી – વક્યુમ ટ્યુબ (1942 થી 55)
  2. બીજી પેઢી – ટરાન્ઝિસ્ટર (1956 થી 65)
  3. ત્રીજી પેઢી – IC (1965 થી 75)
  4. ચોથી પેઢી – માઈક્રો પ્રોસેસર (1975 થી હાલ સુધી)
  5. પાંચમી પેઢી – કત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય એવા

નેટવર્કના ત્રણ પ્રકાર:-*

  1. LAN- 10 મીટર
  2. MAN-100 મીટર
  3. WAN- 1000 કિમી વધુમાં વધુ

ફાઈલમાં તૈયાર થતા એક્ષટેન્શન

  1. MS Word – .doc
  2. Notepad – .Txt
  3. Paint – .Bmp
  4. એક્સેલ – .xls
  5. પાવર પોઇન્ટ – .ppt
  6. પ્રોજેક્ટ – .mpp
  7. સાઉન્ડમાં – .wav
  8. મુવી – .avi
  9. ફોટો – .jpg

ફકશન કી

  1. F1 – હેલ્પ અને સપોર્ટ
  2. F4 – રિપીટ ફંકશન
  3. F5 – વર્ડમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા/ નોટપેડમાં ડેટ અને ટાઈમ ઉમેરવા / રિફ્રેશ કરવા
  4. F7 – સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા
  5. F10 – ફાઇલ મેનુ પર જવા
  6. F12 – સેવ અથવા સેવ એઝ
  7. Alt + F4 – વિન્ડોને બંધ કરી બહાર નીકળવા
  8. Alt + F8 – માઇક્રો(નાના પ્રોગ્રામ માટે ઉપયોગી)
  9. Alt + Shift – ભાષા બદલવા માટે
  10. Ctrl + Shift + A – બધા કેપિટલ કરવા માટે
  11. Ctrl + Shift + K – બધા સ્મોલ કરવા માટે

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment

%d bloggers like this: