(૧) ચાંપાનેર

- ગજરાત ની પ્રથમ અને ભારત ની ૨૪ મી સાઇટ
- ૨૦૦૪ માં વર્લ્ડ હેરિટેજ સાઇટ માં સ્થાન મળ્યું.
- સથાપના વનરાજ ચાવડા એ કરી. મહમદ બેગડાએ જીતી ને મુહંમદ બાદ નામ આપ્યું.
- ચાંપાનેર માં જુમાં મસ્જિદ , કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, ખજૂરી મસ્જિદ આવેલ છે.
- મિરાત એ સિકંદરી ગ્રંથ માં ચાંપાનેર નો ઉલ્લેખ જોવા મળે છે.
(૨) રાણકી વાવ

- ગજરાતની ૨જી વર્લ્ડ હેરિટેજ સાઇટ અને ભારત ની ૩૧ મી વર્લ્ડ હેરિટેજ સાઇટ.
- ભીમદેવ પહેલા ની રાણી ઉદયમતી દ્વારા બંધાવવા માં આવી હતી.
- મારું ગુર્જર સ્થાપત્ય શૈલી માં બંધાયેલ છે.
- ૧૦૦ રૂપિયા ની નોટ પર રાણકીવાવ નુ ચિત્ર મુકવામાં આવ્યું છે.
- ઇ. સ. ૧૩૦૦ ની આસપાસ જૈન મુનિ મરુંગા સુરી દ્વારા લખાયેલા ગ્રંથ પ્રબંધ ચિંતામણી નામ ગ્રંથ માં ઉલ્લેખ જોવા મળે છે.
- ૨૦૧૬ માં કલીનેસ્ટ આઇકોનિક પ્લેસ એવોર્ડ મળ્યો.
(3) અમદાવાદ શહેર

- ગજરા ની ૩જી અને ભારત ની ૩૬ માં નંબર ની વર્લ્ડ હેરિટેજ સાઇટ.
- ભારત નુ પ્રથમ શહેર જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ માં સ્થાન મળ્યું હોય.
- અમદાવાદ શહેર ની સ્થાપના ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ માં અહમદશાહ પહેલા એ કરી હતી.
- ૨૦૧૭ માં વર્લ્ડ હેરિટેજ સાઇટ માં સ્થાન મળ્યું.
I Hope you like the Article of the Champaner, Ranki Vav, Ahmedabad World Heritage Site of Gujarat 2021. If you like then share to others.