Gujarat News

Biggest Scam of Banaskantha -Recover Money from Dani Data 2022

Biggest Scam of Banaskantha -How to Recover Money from Dani Data 2022

Biggest Digital Scam of BanaskanthaDani Data App

દાની ડેટા ગેમમાં ડબલ રૂપિયા કરવાની લાલચે સમગ્ર બનાસકાંઠાના યુવાનો ફ્રોડના ભોગ બન્યા.

બનાસકાંઠાના તમામ તાલુકાના કેટલાય યુવાનો, દુકાનદારો, અને નોકરિયાત વર્ગે દ્વારા આં એપમાં પૈસા નાખી કરોડપતિ થવાનું સ્વપ્ન રોળાયું

સૌથી વધારે ધાનેરા તાલુકાનાં યોવાનો આ એપ ના સકંજામાં આવ્યા જોવા મળ્યા. ધાનેરા તાલુકાનાં નેનાવા ખાતે કુલ 2 કરોડ રૂપિયા ફસાયા.

યોવાનોના સપના ઉપર પાણી ફરી ગયું. લાલચમાં ને લાલચમાં વધુ ને વધુ રોકાણ કર્યું.

બનાસકાંઠાના અન્ય તાલુકાની સાથે લાખણી તાલુકામાં અંદાજે લોકો એપ માં કરોડો રૂપિયા એપમાં નાખ્યા નું અનુમાન છે.એપ માં સવારે રૂપિયા નાખવા થી સાંજે એ રૂપિયા વધુ આપતી હતી.મેચના નામે કરોડો રૂપિયા નું ફુલેકુ ફેરવી એપ કરાઈ બંધ.એપ બંધ થતાં લોકો એ સ્ટેટ્સ મૂકી પાણી માં નાહ્યા નો કર્યો અફસોસ.ધનીદાતા નામની એપ માં કર્મચારીઓ યુવાનો અને વેપારીઓ મોટું રોકાણ કરી કમાવવાની લાલચ માં ફસાયા નો અનુમાન.

How to Recover Money From Dani Data Application ?

આ એપ્લિકેશન માથી હવે પૈસા કેવી રીતે મેળવવા. સૌ કોઈ પોતાના પૈસા નીકળવા મથે છે. તેથી જણાવવાનું કે આ એક scam છે જે હવે સરકારે પકડી પડ્યું છે જો તેના પુરાવા સાચા અને સચોટ નિકલયા તો જેના પૈસા આ Dani Data એપ માં ફસાયા છે તેમને પાછા આપવાની કોશિશ થસે.

તો હવે જેમના પણ પૈસા સંડોવયલા છે તેમણે ધીરજ ધરવી અને રાહ જોવી Dani Data Application ની નેક્સ્ટ અપડેટ માટે.

અને હવે તમારે ધ્યાનમાં રખવાનું અને કોઈ તમને કે હું તમને તમારા પૈસા application પાછા મેળવી આપું તમે મને એટલા રૂપિયા આપો તો એ માં ફસાવું નહીં.

Note : Keep in Mind – નોંધ: ધ્યાનમાં રાખો

આપણે બધા જીવનના ખૂબ જ ખરાબ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપ સૌને વિનંતી છે કે આપના જીવનમાં આવી ઘટનાઓ બનતી રહે છે જેથી માનસિક સંતુલન ન ગુમાવો. હિંમત રાખો,

જીવનમાં જે થાય છે તે સારા માટે થાય છે (પણ તે સારું નથી) તમે એકલા નથી, તમારી સાથે હજારો લોકોએ તેમના પૈસા ગુમાવ્યા છે. હંમેશા એક વાત યાદ રાખજો, કોઈને પણ સમય પહેલા અને નસીબથી વધુ કંઈ મળતું નથી.

આપણી જ મહેનતની કમાણી ડૂબવાનું આપણા નસીબમાં લખ્યું હતું જે ડૂબી ગયું અને આ સત્ય છે. દરેકમાં હિંમત હોય છે

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment