Current Affairs in Gujarati

4 June 2022 – Daily Current Affairs in Gujarati

4 June 2022 - Daily Current Affairs in Gujarati

4 June 2022 – Daily Current Affairs

આજનો દિવસ

ઈતિહાસમાં આજનો દિવસ:

  • ૭૮૧ ઇ.પૂ.– ચીનમાં પ્રથમ ઔતિહાસીક સૂર્ય ગ્રહણ નોંધાયું.
  • 1૭૬૯ – ખગ્રાસ સૂર્ય ગ્રહણ પછી પાંચ કલાક પછી,જે ઇતિહાસમાં નોંધાયેલ ટુંકામાં ટુંકો સમય અંતરાલ છે, શુક્રનું પારગમન થયું
  • ૧૭૮૩ – ‘મોન્ટગોલ્ફૈર ભાઈઓ’ એ તેમના ગરમ હવાના ગુબ્બારા જેને તેઓએ ‘મોન્ટગોલ્ફૈર’ નામ આપેલ,નું જાહેર નિદર્શન કર્યું.
  • ૧૯૭૩ – એટીએમ (ATM) (બેન્કોનું સ્વચાલિત નાણા આપનાર યંત્ર)ના પેટન્ટ હક્કો,’ડોન વેત્ઝલ’ ટોમ બાર્નસ’ અને ‘જ્યોર્જ ચેસ્ટન’ ને આપવામાં આવ્યા.
  • ૨૦૦૧ – રાજા જ્ઞાનેન્દ્ર, નેપાળનાં છેલ્લા રાજા નો રાજમહેલના હત્યાકાંડ પછી, રાજ્યાભિષેક કરાયો.
  • અવસાન
  • ૧૯૯૮ – ડો. અશ્વિન દાસગુપ્તા,
  • ભારતીય ઇતિહાસવિદ, શિક્ષણવિદ.

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment